નરોડા પાટિયા કેસઃ માયા કોડનાની નિર્દોષ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપનાં નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે
Continues below advertisement