હાર્દિકને ધમકી આપનારા નટુ બુટાણીએ રાદડિયા-જીતુ વાઘાણી વિશે શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જેતપુર તાલુકાના નટુભાઈ બુટાણી નામની વ્યક્તિનો છે. જેણે આ વીડિયોમાં હાર્દિક પર પ્રહાર કર્યા છે. હાર્દિકે ખોડલધામની મુલાકાત લીધી પછી આ વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement