નવસારીઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એન્જીનિયરિંગની વિદ્યાર્થીની પર કર્યો એસિડ એટેક, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવસારીની અગ્રવાલ કોલેજની એન્જીનયરીંગની વિધાર્થીની ચીખલીમાં રહેતી શીતલ પટેલ પર એસીડ એટેકની ઘટના સામે આવી છે. રીક્ષામા બેસી કોલેજ જઈ રહેલી શીતલ પટેલ પર ખુડવેલ ગામના યુવાને જ્વલનશીલ પદાર્થ ફેક્યો હતો. બળતરા થતા યુવતીએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને સારવાર માટે હોસ્પીટલમા ખસેડવામા આવી છે, જ્યાં તેની સારવાર કરવામા આવી રહી છે. ચહેરા તેમજ છાતીના ભાગે યુવતી દાઝી ગઈ છે . અગાઊ પણ એકતરફા પ્રેમમા પડેલા આ યુવાન સાથે મગજમારી થતા પોલીસ મથકે સમાધાન થયું હતું. આજે ફરી એસીડ ફેકી યુવતી પર જીવલેણ હુમલો કર્યો છે.