NEET પરિણામઃ ટોપ 100માં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ આજે નીટનું પરિણામ જાહેર થયું હતું. ટોપ 100માં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. પરિણામ સીબીએસઇની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram