વિશ્વમાં સૌ પ્રથમવાર ન્યૂઝિલેન્ડમાં કરાયુ નવા વર્ષનું સ્વાગત, આતશબાજી કરી 2017નું કર્યું વેલકમ
Continues below advertisement
નવી દિલ્લીઃ આજે વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થશે. લોકો 2016ને વિદાય કરશે અને આવનારા વર્ષ 2017નું સ્વાગત કરશે. વિશ્વમાં ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં સૌ પ્રથમવાર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઓકલેન્ડના સ્કાઇ ટાવર પરથી આતશબાજી કરવામાં આવી હતી. લોકોએ એક બીજાને નવા વર્ષના અભિનંદન આપ્યા હતા.
Continues below advertisement