વડોદરા: સ્ટર્લીંગ હોસ્પિટલમાં કોરોનાકાળ સત્તાધીશોએ ચલાવેલી લૂંટનો મામલો, 15 દર્દીઓએ કરી ફરિયાદ

Continues below advertisement

વડોદરામાં સ્ટર્લીંગ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન વધુ ખર્ચ લેવા મામલે તબીબ સોનિયા દલાલે આરોપ કર્યા હતા. હવે દર્દીઓ પણ પોલીસને અરજીઓ કરી રહયા છે. હોસ્પિટલ સત્તાધીશો ચલાવેલી લૂંટ મામલે 15 દર્દીઓએ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram