રાજ્યમાં હજુ કેટલા દિવસ ઠંડી વધવાની કરી આગાહી, જુઓ વીડિયો 

Continues below advertisement

રાજ્યમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના 8 શહેરોમાં 12 ડિગ્રીથી નીચે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં હજુ 3 દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram