કચ્છના ગાંધીધામ-ભચાઉ હાઇવે પર કારમાં લાગી આગ, જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છના ગાંધીધામ-ભચાઉ હાઇવે પર કારમાં આગ લાગી હતી. પડાણા જવારનગર પુલ પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નહીં
Continues below advertisement