નર્મદાઃ ગુજરાતના ક્યા ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત દારૂનો અભિષેક કરીને કર્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમૂર્હુતનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. રસ્તાના ખાતમુર્હૂતની વિધીમાં દારૂનો અભિષેક કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ રસ્તાનું ખાતમૂર્હુત કરાવ્યું હતું. ખાખરાના પાનમાં દારૂ લઈને અભિષેક કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ સોશલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.
Continues below advertisement