કોરોનાના કહેર વચ્ચે વધુ એક બીમારી સાબિત થઇ રહી છે ઘાતક, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોનાના કહેર વચ્ચે વધુ એક બીમારી ઘાતક સાબિત થઇ રહી છે. મ્યુકોરમાઇકોસીસ નામની આ બીમારીના અમદાવાદમાં એક મહિનામાં 15 કેસ જોવા મળ્યા હતા. ફંગલ લાગતા જ દર્દીનું 10 દિવસમાં મૃત્યુ થતું હોવાનું તારણ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram