Ahmedabad: GTUમાં વાઈસ ચાન્સલર, રજિસ્ટ્રાર સહિત 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ફફડાટ
Continues below advertisement
અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ(IIMA)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આઇઆઇએમ પછી અમદાવાદમાં જીટીયુ(GTU)માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે. Gtuના વી.સી. ડો. નવીન શેઠ(Dr.Navin Sheth)બાદ વધુ અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે. હવે રજીસ્ટાર કે.એન.ખેર પણ આવ્યા પોઝિટિવ છે. રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. GTUમાં કોરોનાનો પગ પેસારો થતાં ફફડાટ ફેલાયો છે
Continues below advertisement