કોરોનાના કેસ વધતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણે ફરી ગતિ પકડતા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 102 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 42 દર્દીઓ આઈસીયૂ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તો 1200 બેડ હોસ્પિટલમાં વધુ 500 બેડ તૈયાર રખાયા છે. ગત સપ્તાહ સુધી સિવિલ હોસ્પિટલમાં 80થી 90 દર્દીઓ સારવાર હેઠળ હતા જે આજે વધીને 100ને પાર થયા છે.
Continues below advertisement