કોરોના કાળમાં બી.જે. મેડિકલ કોલેજ સતત સેવામાં, અત્યાર સુધી 2,13,000થી વધુ થયા ટેસ્ટ

Continues below advertisement

ચીનના વુહાનમાં ડિસેમ્બર 2019 થી ઘાતક બનેલો કોરોનાવાયરસ ભારતમાં જાન્યુઆરીમાં અને ગુજરાતમાં ગત વર્ષે ૧૮ માર્ચે પ્રવેશ્યો હતો. જોકે વાયરસના ટેસ્ટિંગનું કામ એ પહેલા 8 ફેબ્રુઆરી અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબમાં શરૂ થઈ ગયું હતું ત્યારથી લઈને આજ સુધી આ લેબ એક પણ દિવસની રજા રાખ્યા વગર અવિરત કામગીરી કરી રહી છે. અહીં કોરોનાવાયરસ વિશે થયેલા ટેસ્ટ અને તેના તારણોના આધારે વિવિધ વેબસાઈટ બની છે. જોકે આ મેડિકલ લાઇફમાં જેટલી મહિલાઓ છે જે 24 કલાક આ કામગીરીમાં જોડાયેલી છે ત્યારે આવો જાણીએ આ તમામ લોકોએ આખા કોરોના કાળમાં કેવા પડકારો ઝીલ્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram