Ahmedabad: ચાંદખેડાની સગીરા પર દુષ્કર્મ આચરી હોસ્પિટલમાં મુકીને ભાગ્યા આરોપી, બે આરોપી ઝડપાયા
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના ચાંદખેડા(Chandkheda)ની સગીરા પર દુષ્કર્મ કેસમાં બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અહીંયાના જગતપુરમાં રહેતા શૈલેષ ભરવાડ અને તેના એક મિત્રએ સગીરા પર હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઈ જતા તેને હોસ્પિટલમાં જ મુકીને ભાગી ગયા હતા.
Continues below advertisement
Tags :
Ahmedabad Arrested Chandkheda 2 Accused ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Sagira Hospital