અમદાવાદ સિવિલની 1200 બેડની કોવીડ હોસ્પિટલમાં 200 બેડ ફરી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોના કેસમાં વધારો થતા અમદાવાદ સિવિલે શરુ કરી છે તૈયારી. 1200 બેડની કોવીડ હોસ્પિટલમાં 200 બેડ ફરી શરુ કરવામાં આવ્યા. આ સાથે જ હેલ્થ વર્કર અને તબીબોને સારવારની તાલીમ અપાશે. કોરોના સંક્રમણ રોકવા માટે મનપાએ પણ તૈયારીઓ શરુ કરી છે.
Continues below advertisement