અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ આરોપીની કરાઇ ધરપકડ

Continues below advertisement

અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ હતી. 39 સિલિન્ડર સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 33 ભરેલા અને છ ખાલી સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram