Ahmedabad માં કોરોનાની વકરતી જતી સ્થિતિ, વધુ 30 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવાઇ

Continues below advertisement

અમદાવાદ સતત કોરોના બેકાબૂ બની રહ્યો છે. આરોગ્ય વિભાગ ભલે સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે. અમદાવાદમાં વધુ 30 ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી. શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બેડ વધારવામાં આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram