Ahmedabad: મોટેરા સ્ટેડિયમ પર આજથી ભારત-ઇગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટનો પ્રારંભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિશ્વના સૌથી મોટા અને ઐતિહાસિક મોટેરા સ્ટેડિયમ પર આજથી ભારત-ઈંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન સમારોહમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત BCCIના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભારત-ઈંગ્લેંડ વચ્ચે રમાનારી મેચમાં સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે