અમદાવાદ:મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધ્યા, 17 જુલાઇ સુધી મલેરિયાના 40 કેસ
Continues below advertisement
અમદાવાદમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ મચ્છરજન્ય રોગો શરૂ થયા છે. ઝાડા-ઉલ્ટી, મલેરિયા, ટાઇફોડના કેસ નોંધાયા છે. 17 જુલાઇ સુધી મલેરિયાના 40 કેસ નોંધાયા હતા. સાથે જ પાણીજન્ય રોગોના કેસ પણ વધી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Registered Malaria ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 40 Cases July 17