અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફંગલ ઇન્ફેક્શનના 44 દર્દીઓ સારવારમાં, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફંગલ ઇન્ફેક્શનના 44 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી સાજા થયા બાદ હવે મ્યૂકર માઇકોસિસ રોગનો ખતરો છે. ડાયાબિટીસ, બીપી કિડનીથી પીડાતા લોકોને સાજા થયા બાદ ફંગલનું સૌથી વધુ જોખમ છે.
Continues below advertisement