અમદાવાદના મેમનગરની આ સોસાયટીના 500 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુક્યા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના મેમનગરના સનવિલા રો હાઉસમાં 500 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. સોસાયટીમાં 15 કેસ આવતા 500 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોના મતે કોઇ પણ જાતની જાણકારી આપ્યા વિના રાતોરાત પતરા મારી દીધા હતા. લોકોના મતે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ લેવા માટે મુશ્કેલીઓ આવી રહી છે.
Continues below advertisement