અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ છેલ્લા છ મહિનામાં કેટલા લોકોને ઇ-મેમો અપાયા

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં અનેક લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે. પોલીસ આવા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલી કરી રહી છે. અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત લાગેલા CCTVથી પણ માસ્ક ન પહેરવા અંગેના ઈ મેમો ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં સરેરાશ 10 હજાર લોકોને માસ્ક ન પહેરવા અંગે ઇ મેમો ઇશ્યુ કરાયા છે. જેમાં સૌથી વધુ ઈ મેમો સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં ઇશ્યુ કરવામાં આવ્યા છે. આજે પણ મહિને 1 હજાર લોકોને ઈ મેમો આપવામાં આવી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram