અમદાવાદના બાપુનગરમાં સત્યમ ફ્લેટમાં બ્લોક ધરાશાયી, ઇજાગ્રસ્ત ત્રણ વર્ષના બાળકનું થયું મૃત્યુ
Continues below advertisement
અમદાવાદના બાપુનગર સ્થિત સત્યમ ફ્લેટમાં બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ઇજાગ્રસ્ત ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન નિધન થયું હતું. બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
Continues below advertisement