અમદાવાદઃ પાડોશી સગીરે સાત વર્ષના બાળકનું અપહરણ કરી માંગ્યા 30 લાખ રૂપિયા, પોલીસે બાળકને છોડાવ્યો

Continues below advertisement
અમદાવાદના કણભાના બાળકનો અપહરણ બાદ છૂટકારો થયો હતો. પાડોશી સગીરે બાળકનું અપહરણ કરી 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે અપહરકારોને ઝડપી બાળકને મુક્ત કરાવ્યો હતો. ઝડપથી પૈસાદાર બનવા સગીરે બાળકનું અપહરણ કર્યું હતુ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram