અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો, જાણો સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ છે?
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાને લઇને રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 83 જેટલા દર્દીઓ દાખલ છે.
Continues below advertisement