દીવાળીના તહેવારો નજીક આવતા રતનપોળમાં ગ્રાહકોની ભારે ભીડ, જુઓ વીડિયો
Continues below advertisement
દિવાળીના તહેવારોમાં અમદાવાદના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. રતનપોળમાં અંદાજે 200થી વધારે દુકાનો આવેલી છે.જ્યાં સામાન્ય વર્ષોમાં દિવાળી ટાણે પગ મુકવાની જગ્યા ન હોય પણ હાલ સ્થિતિ સુધરી રહી હોવાનું વેપારીઓ માની રહ્યા છે.સાથે રતનપોળ અને ગાંધીરોડ પર આવેલી સજાવટની દુકાનોમાં લોકલ ફોર વોકલનો હેતુ પણ જોવા મળી રહ્યો છે.જ્યાં નાગરિકો ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદી કરતા અને વેપારીઓ ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ કરવા પર ધીમે ધીમે બ્રેક લગાવી રહ્યા છે.
Continues below advertisement