Ahmedabad: શહેરની આ કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ની વટવા(Vatva) GIDC ફેઝ-2માં મોડી રાત્રે ચોક્સી કલર કેમિકલ કંપની(Choksi Color Chemical Company)માં ભીષણ આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે આઠ ફાયર ફાયટર્સે જહેમત ઉઠાવી છે.જો કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram