અમદાવાદઃ ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કરી ટૂંકાવ્યું જીવન
Continues below advertisement
અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા યુવકે પિતરાઈના ફોન પર મેસેજ કરી વ્યાજખોરોના ત્રાસથી આ પગલુ ભર્યુ હોવાની વાત કરી છે. મેસેજમાં વ્યાજ અને પૈસા અંગેની પણ વિગત આપી છે.
Continues below advertisement