Ahmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો

Continues below advertisement

અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો. આરોપી જીગ્નેશ સોની ગેરકાયદે અમેરિકામાં રહેતો. લીવર ટ્રાંસપ્લાન્ટ માટે નકલી પાસપોર્ટની મદદથી તે અમદાવાદ આવ્યો પરંતુ પોલીસે તેની ધરપકડ કરી

 

અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો..આરોપી જીગ્નેશ સોની ગેરકાયદે અમેરિકામાં રહેતો. લીવર ટ્રાંસપ્લાન્ટ માટે નકલી પાસપોર્ટની મદદથી તે અમદાવાદ આવ્યો પરંતુ પોલીસે તેની ધરપકડ કરી. તપાસમાં ખુલ્યું કે, આરોપી જીગ્નેશ વર્ષ 2011માં વર્કિંગ વીઝા પર અમેરિકા ગયો હતો. જ્યાં પેટ્રોલ પંપમાં નોકરી કરતો. મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે અમેરિકાથી પરત ન ફર્યો.. 2016માં તેણે એજન્ટને 3 હજાર ડોલર આપી અન્યના નામે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. લીવર ફેઈલ થતા સારવાર માટે તે અમદાવાદ આવ્યો હતો.પરંતુ પોલીસના હાથે પકડાઈ ગયો. આરોપીના પરિવારજનો કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram