સુરતના માંગરોળમાં હત્યાનો મામલો, CCTV ફૂટેજ આવ્યા સામે, 3 શકશો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના (Surat) માંગરોળમાં (Mangrol) થયેલી હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જમવા બાબતે થયેલી બબાલમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. 3 શખ્સોએ એક યુવાનને ઢોર માર મારી હતો. જેના કારણે તેનું મોટ થયું હતું. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. અને 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram