ગુજરાત યુનિવર્સિટીની મોકુફ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર, ક્યારથી લેવાશે પરીક્ષા? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 05:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટીએ મોકુફ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતા 18 માર્ચે શરુ થતી પરીક્ષાઓ મોકુફ રખાઈ હતી જે હવે 12 એપ્રિલથી શરુ થશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યસ્થા અને પરીક્ષાનું સ્થળ અગાઉ હતુ એ જ રહેશે. બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ, બીએડની પ્રથમ સેમેસ્ટની યુનિવર્સિટીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.