અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવેલા એક મુસાફર કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવેલા એક મુસાફર કોરોના સંક્રમિત થયા છે. ઓમીક્રોનની પુષ્ટિ માટે મુસાફરના સેમ્પલ લેબમાં મોકલાયા છે. દર્દીને આઇસોલેશન માટે હોસ્પિટલ ખસેડાયા છે. આરોગ્ય વિભાગ આ મામલે સતર્ક બન્યું છે.
Continues below advertisement