અમદાવાદની GCS હોસ્પિટલમાં દાખલ દર્દીએ વીડિયો બનાવી શું લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ જીસીએસ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ન થતી હોવાનો આરોપ લાગ્યો છે. હોસ્પિટલના ડિ વોર્ડમાં 25 દર્દીઓને સારવાર ન મળતી હોવાનો દર્દીઓએ આરોપ લગાવ્યો છે. હોસ્પિટલના આરએમઓને બે દિવસથી જાણ કરી હોવા છતા દર્દીઓને સારવાર નથી મળતી. નર્સીગ સ્ટાફ પણ ગેરવર્તન કરતા હોવાનો દર્દીઓનો આરોપ છે. સામાન્ય રીતે અમે હોસ્પિટલના દ્રશ્યો નથી બતાવતા પરંતુ આ દર્દીઓએ ખુદ બનાવેલો વિડિયો છે. જેથી અમે બતાવી રહ્યા છીએ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram