અમદાવાદઃ મેઈન્ટેનેન્સ માટે માલદીવ ગયેલ સી પ્લેન 195 દિવસ બાદ પણ ફર્યુ નથી પરત

Continues below advertisement
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી 1લી નવેમ્બર 2020થી સી પ્લેન સેવા શરૂ કરાઈ હતી. સી-પ્લેનના મેઈન્ટેનેન્સની પૂરતી સુવિધા ન હોવાથી માલદીવ મોકલાયું હતું પરંતુ તે 195 દિવસ બાદ પણ પરત ફર્યું નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram