AMCની 200 જેટલી શાળાઓ પર વેક્સીનની કામગીરી કરવામાં આવશે, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના વેક્સિન માટે AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. 50 હજાર આરોગ્ય કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. 200 જેટલી AMC ની શાળાઓ પર વેકસીનેશનની કામગીરી કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ,એસ્ટેટ વિભાગ અને ઈજનેર વિભાગના કર્મચારીઓને વેક્સીન અપાશે.
Continues below advertisement