અમદાવાદના સહજાનંદ કોલેજ નજીક અકસ્માત, એક બાળકનું મોત

Continues below advertisement

અમદાવાદમાં મહાનગરપાલિકાના ડમ્પરે અડફેટે લેતા એક બાળકનું મોત થયું છે. સહજાનંદ કોલેજ પાસે AMCના ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી જેમાં મહિલા ઈજાગ્રસ્ત થઈ છે  તો બાળકનું ઘટના સ્થળે જ મોત થયું છે. ઈજાગ્રસ્ત મહિલાને જીવરાજ મહેતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram