IMAના મતે કોરોના મહામારી વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકાર શાળાઓ ખોલવા વિચારણા કરી રહી છે.આવા સંજોગોમાં દિવાળી અને શિયાળાની ઋતુ દરમિયાન કોરોનાના કેસ વધવાની સરકારે ચિંતા વ્યક્ત પણ કરી છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહિલા વીંગ પ્રમુખ ડો.મોના દેસાઈએ વાલીઓને વિનંતી કરી છે શાળાઓ ખોલવા આગ્રહ ન રાખવો.
Continues below advertisement