અમદાવાદઃ સિલ્વર ઓક કોલેજના એકાઉન્ટન્ટ સામે 17 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ

Continues below advertisement
અમદાવાદમાં આવેલી સિલ્વર ઓક કોલેજના કર્મચારીએ 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. કોલેજના કર્મચારીએ વિદ્યાર્થીઓની ફીના 17.71 લાખની ઉચાપત કરી હતી. વિદ્યાર્થીઓને ખોટી રિસીપ્ટ આપી ઠગાઈ કરનારા કર્મચારી સામે સોલા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram