રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઓનલાઇન રૂપિયા લઇ છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

Continues below advertisement

કોરોનાના સંક્રમણમાં જરૂરીયાતમંદ લોકો પાસેથી રેમડેસિવીર ઈંજેક્શન માટે ઓનલાઈન રૂપિયા લઈને છેતરપિંડી આચરનાર આરોપીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે સાગર પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે.  સાગર  જરૂરીયાતમંદો પાસેથી ઓનલાઈન રોકડ મેળવીને છેતરપિંડી આચરતો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram