સુરત: સ્મીમેર હોસ્પીટલમાં હવામાંથી ઑક્સીજન તૈયાર કરાશે

Continues below advertisement

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હવામાંથી ઑક્સીજન તેયર કરશે. આ પ્લાંટથી 1 મિનિટમાં સાડા 800 લિટર ઑક્સીજન તેયાર થશે.આ પ્લાંટની કિમંત 1 કરોડ 73 લાખ 25 હજાર રૂપિયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram