Ahmedabad: શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પર થયો એસિડ અટેક,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ( Ahmedabad)ની શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પર એસિડથી હુમલો કરવામાં આવ્યો છે.દર્દીનો સગો એસિડ કર્યા પછી ફરાર થયો છે.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement