એંજિનયરિંગ કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ, શું કહ્યું GTUના કુલપતિએ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજયભરમાં એંજિનયરિંગ કોર્સ (engineering course) માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ખાનગી યુનિવર્સિટીમાં કોર્સની બેઠક વધારવા કે ઘટાડવા મામલે નિયંત્રણ હોવાની વાત GTUના (Chancellor) કુલપતિએ કરી છે. GTUના કુલપતિએ જણાવ્યુ છે કે,, (Private University) ખાનગી યુનિવર્સિટીમાં બેઠક વધારવા કે ઘટાડવા મામલે કોઈ નિયંત્રણ નથી હોતું. જ્યારે (Government University) સરકારી યુનિવર્સિટીમાં બેઠક વધારવા કે ઘટાડવા મામલે નિયંત્રણ હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram