Ahemdabad: વસ્ત્રાલમાં હવામાં ફાયરિંગ કરનાર બે શખ્સની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2021 03:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વસ્ત્રાલમાં હેત્વી હોસ્પિટલના પરિસરમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરનાર બે શખ્સની અટકાયત કરાઈ.જે ગનથી ફાયરિંગ કરાયું તે એક્સ આર્મીમેન જગદીશ જોશીયારીના નામે છે. બાતમીના આધારે રામોલ પોલીસે કાર્યવાહી કરી.