અમદાવાદનો એક પરિવાર જેમાં 11 વ્યક્તિઓ સંક્રમિત થયા હતા અને તેમાંથી 10 વ્યક્તિઓએ પ્લાઝમાં ડોનેટ કર્યું.....
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે ડૉક્ટરની સલાહ અનુસાર કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા લોકો જો પ્લાઝમાં ડોનેટ કરે તો અન્ય કોરોના સંક્રમિત દર્દીઓ જલ્દી સાજા થઈ શકે છે. અમદાવાદનો એક એવો પરિવાર છે જેમાં 11 વ્યક્તિઓ સંક્રમિત થયા હતા અને સાજા થયા બાદ 10 વ્યક્તિઓએ પ્લાઝમાં ડોનેશન કર્યું હતું.
Continues below advertisement