Ahmedabad: મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો માટે ફોર્મ ભરવા 17 કાઉન્સિલરો AMC પહોંચ્યા
Continues below advertisement
અમદાવાદ: મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ છે. 12 સભ્યો માટે 17 કાઉન્સિલરો ફોર્મ ભરવા AMC પહોંચ્યા હતા.
બુધવારે મળનારી બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની જાહેરાત થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન સાથે 12 સભ્યોની કમિટી હોય છે.
Continues below advertisement