અમદાવાદઃ સોલા સિવિલ સહિત 286 હોસ્પિટલમાં ફાયર NOC જ નથી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં સોલા સિવિલ સહિત 286 હોસ્પિટલમાં ફાયર NOC જ નથી. અગાઉ ફાયર વિભાગે સોલા સિવિલને ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી હતી.
Continues below advertisement