અમદાવાદઃ ચાર નવા રૂટ પર દોડશે નવી 30 ઈલેક્ટ્રિક બસ, કયા કયા રૂટ પર દોડશે બસ?
Continues below advertisement
અમદાવાદના ચાર નવા રૂટ પર BRTS બસ દોડશે. જેના માટે 60 નવી ઈલેક્ટ્રિક બસ આવશે જે ચાર નવા રૂટ પર દોડશે તે વાસણાથી હંસપુરા રિંગરોડ, નયનનગરથી સાણંદ સર્કલ, સહિતના રોડ પર આ બસ દોડશે.
Continues below advertisement