અમદાવાદ:40% શાળાઓ પાસે રમતના નથી મેદાન, અસરવાની અર્થ અંગ્રેજી માધ્યમ શાળાના ટ્રસ્ટીએ શું કહ્યું?
Continues below advertisement
સ્માર્ટ સિટી અમદાવાદની (ahmedabad) 40 ટકા શાળાઓ (school) પાસે રમત-ગમતના મેદાન નથી. અસરવાની (asarva) અર્થ અંગ્રેજી માધ્યમની શાળામાં રમત-ગમત માટેનું મેદાન જ નથી. શાળાના ટ્રસ્ટી ડાહ્યાભાઈ પટેલે આ વાતનો સ્વીકાર કરતા કહ્યું છે કે,, 10 વર્ષ પહેલા કોર્પોરેશને જે શાળાના મેદાનને મંજૂરી આપી હતી તે મેદાનને મનપાએ બગીચામાં તબદીલ કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News World News Schools ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live No Playgrounds