રાજકોટઃ ઓટો સેક્ટરમાં જોવા મળી તેજી, ચાર મહિનામાં કેટલી કારની થઈ ખરીદી?

Continues below advertisement
રાજકોટમાં ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર બાદ 25થી 50 લાખ સુધીની કિંમતની 50 જેટલી લક્ઝુરિયસ કાર અને 50 લાખથી એક કરોડ સુધીની કિંમતની 13 જેટલી લક્ઝુરિયસ કારની ખરીદી કરવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram