Ahmedabad: હેબતપુરમાં વૃદ્ધ દંપતિની હત્યાના પાંચ આરોપી ઝડપાયા
Continues below advertisement
અમદાવાદના સોલા હેબતપુર રોડ ઉપર વૃદ્ધ દપંતિની થયેલી કરપીણ હત્યા કેસમાં પાંચ આરોપની ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
Continues below advertisement